ફાસ્ટિંગમાં ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ, વધશે વજન

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉપવાસમાં સાબુદાણા ખાવાની ન કરો ભૂલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાબુદાણા કાર્બ્સથી ભરપૂર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાબુદાણાની તળેલી વાનગીઓમાં કેલરી વધુ હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બટાકાની ચિપ્સનું સેવન વજન વધારે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ ખાંડવાળી ફરાળી મીઠાઈ વજન વધારી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તળેલી શિંગદાણા અને વધુ ડ્રાયફ્રૂટ્સનું વધુ સેવન ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઘી અને તેલનો ઉપયોગ વજન વધારે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેળા બટાટાની ચિપ્સ અવોઇડ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્વીટ ખાવાનું અવોઇડ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ