સવારે ઊઠતાંની સાથે ફોન વાપરવાથી તણાવ વધે છે.

Published by: gujarati.abplive.com
Image Source: pexels

જાગ્યા બાદ પ્રથમ 30 મિનિટ સ્ક્રીનથી દૂર રહેવું.

Image Source: Pexels

ખાલી પેટે ચા કે કોફી પીવાથી સ્ટ્રેસ હોર્મોન વધે છે.

Image Source: Pexels

સવારે જાગ્યાના 45 મિનિટ પછી જ ચા કે કોફી પીવી.

Image Source: Pexels

સવારે ભારે નાસ્તો કરવાથી પાચનતંત્ર પર દબાણ આવે છે.

Image Source: Pexels

જાગ્યાની 30 મિનિટમાં હૂંફાળું નવશેકું પાણી પીવું.

Image Source: pexels

સવારે તરત કામનો બોજ લેવાથી માનસિક થાક વધે છે.

Image Source: Pexels

સ્નાયુઓ કડક હોવાથી જાગતા જ ભારે કસરત ન કરવી.

Image Source: pexels

ચાલ્યા કે સ્ટ્રેચિંગ કર્યા પછી કસરત કરવી હિતાવહ છે.

Image Source: pexels

સવારનો સૂર્યપ્રકાશ શરીરને કુદરતી રીતે તાજગી આપે છે.

Image Source: pexels