હિંગ આયુર્વેદિક ગુણોથી ભરપૂર એક ઔષધીય મસાલો છે.

Published by: gujarati.abplive.com

સવારે હિંગનું પાણી પીવું શરીર માટે વરદાન સમાન છે.

Published by: gujarati.abplive.com

આ પાણી શરીરને અંદરથી શુદ્ધ કરીને સ્વસ્થ રાખે છે.

Published by: gujarati.abplive.com

પાચન ઉત્સેચકો સક્રિય કરી ગેસ અને એસિડિટી ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે હિંગનું પાણી પીવાથી પાચન સુધરે છે.

Published by: gujarati.abplive.com

ચયાપચય દર વધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢી કેલરી બર્ન કરે છે.

Published by: gujarati.abplive.com

ઇન્સ્યુલિન સુધારી બ્લડ સુગર સંતુલિત રાખે છે.

Published by: gujarati.abplive.com

લોહીનું પરિભ્રમણ સુધારી હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

શરદી, ઉધરસ અને અસ્થમાના લક્ષણોમાં રાહત આપે છે.

Published by: gujarati.abplive.com