આ બંને ફુડને સાથે ન ખાશો



વેઇટ લોસમાં કાકડીનું સેવન કારગર છે



કાકડીમાં ફાઇબર વધુ માત્રામાં છે



જેથી કાકડીથી લાંબો સમય પેટ ભરેલું રહે છે



ટામેટાની સાથે ક્યારેય કાકડી ન ખાશો



બંનેની પાચન પ્રોસેશ અલગ અલગ છે



સાથે ખાવાથી બ્લોટિંગની સમસ્યા થાય છે.



મૂળાનું સેવન પણ કાકડી સાથે ન કરવું



મૂળા-કાકડીનુંપાચનતંત્ર ડિસ્ટર્બ કરી શકે છે આ