આ શાકની છાલ ન ઉતારશો, જાણો ફાયદા



કાકડી સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે



કાકડી શરીરને હાઇઇડ્રેઇટ રાખે છે



કાકડી કબજિયાતમાં અસરકારક છે



વજન ઘટાડવામાં અસરકારક છે



કાકાડી મેટાબોલિઝમ સુધારે છે



કાકડીની છાલમાં એસ્કોર્બિક એસિડ હોય છે



કાકડીની છાલ ગુણોનો ભંડાર છે.



તેથી કાકડીની છાલ ન ઉતારવી જોઇએ



છાલવાળી કાકડી કોલેજનને બૂસ્ટ કરે છે



કાકડીના સેવનથી સ્કિન ટાઇટ બને છે.