તડકામાં લૂ લાગવાની ચિંતા રહે છે



ઉનાળામાં ગરમી સતત વધી રહી છે



લૂ લાગવાથી ઝાડા અને ઉલટીની સમસ્યા થઇ શકે



તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળવું



ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો



ફ્રુટ જ્યુસનું સેવન કરવાથી પણ શરીરમાં ઠંડક રહે છે



ડુંગળી અને ડુંગળીના રસનું સેવન કરવું



બિલાનું સરબત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



કોથમીર ફુદીનાનો રસ પીવો જોઇએ



તમામ તસવીરો સોશિયલ મીડિયા