ડોક્ટર બાળકને 6 મહિના પાણી ન આપવાનું કહે છે



બાળકનું પેટ અને કિડની પાણી માટે સંવેદનશીલ હોય છે



તેની કિડનીમાં માત્ર 5 થી 10 મિલી જેટલી જગ્યા હોય છે



બાળકની કિડની પાણીના સેવન માટે તૈયાર નથી હોતી



શિશુ માત્ર દૂધથી હાઇડ્રેઇટ રહે છે



બાળકના પેટમાં બિનજરૂરી વસ્તુઓ ન નાખશો



તો પેટમાં પોષક તત્વો માટે જગ્યા બચશે



કિડનીની હેલ્ધ માટે પણ પાણી ન આપવું જોઇએ



આ કારણોસર નવજાત શિશુને પાણી નથી અપાતું