કમરનો દુખાવો આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે મહિલાઓ કમરના દુખાવાથી પીડાઈ છે દર પાંચમાંથી બે મહિલાઓને કમરનો દુખાવો રહે છે બેક પેઈનના ઘણા બધા કારણો છે કમરનો દુખાવો દૂર કરવા તમે હળદરનો ઉપયોગ કરી શકો છો મીઠું અને સરસવ પણ દુખાવાથી છૂટકારો મેળવવા માટે અસરકારક નિયમિત કસરત અને યોગાસન પીઠનો દુખાવો દૂર કરી શકે છે કાપડમાં બરફના ટુકડા લપેટીને દુખાવો હોય ત્યાં રાખો અન્ય ઘરેલું ઉપાય કરી તમે કમર દુખાવાથી રાહત મેળવી શકો છો સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં કમરનો દુખાવો જોવા મળે છે