શ્વેતા તિવારીની ફિટનેસનું શું છે રાજ ટીવી ઇન્ડસ્ટ્રીનો બહુ જાણીતો છે ચહેરો ફિટનેસના મામલે દીકરીને આપે છે ટક્કર શ્વેતા માત્ર દિવસમાં એકવાર મીલ કરે છે. શ્વેતા માત્ર ઘરનું ખાવાનું પસંદ કરે છે જંક ફૂડથી શ્વેતા કોસો દૂર રહે છે. શ્વેતા તિવારી ડેઇલી રનિંગ કરે છે શ્વેતા વીકમાં ત્રણ વખત જિમ જાય છે શ્વેતા તિવારી યોગ ડેઇલી કરે છે. શ્વેતા પાણી પુરતી માત્રામાં પીવે છે.