ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કરતાં પહેલા આ જાણો આ લોકોએ ન કરવું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ પ્રેગ્નન્સી દરમિયાન કરવું જોઇએ ફાસ્ટિંગ ફિડિંગ કરવાવતી મહિલાએ પણ ન કરવું ડાયાબિટિસના દર્દીઓએ પણ ન કરવું જેમની લો ઇમ્યુનિટિ છે તેમને ન કરવું ગેસ એસિડિટીના દર્દીએ ન કરવું જોઇએ જેને અનિંદ્રાની સમસ્યા છે તેને ન કરવું આપની સ્લીપ ડિસઓર્ડર થઇ શકે છે માઇગ્રેનનના દર્દીએ પણ ન કરવું જોઇએ આ લોકોએ ન કરવું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ