બટાકા ખાધા પછી ઘણા લોકોને ગેસ કે ભારેપણું થાય છે.

Published by: gujarati.abplive.com

સમસ્યા બટાકામાં નથી પણ તેને રાંધવાની રીતમાં છે.

Published by: gujarati.abplive.com

બટાકામાં રહેલો ખાસ સ્ટાર્ચ ગેસ પેદા કરી શકે છે.

Published by: gujarati.abplive.com

નબળી પાચનશક્તિ વાળાને આ તકલીફ વધુ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

IBS ના દર્દીઓએ વધુ પ્રમાણમાં બટાકા ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

તેલ અને મસાલાવાળા બટાકા એસિડિટી વધારે પ્રમાણમાં કરે.

Published by: gujarati.abplive.com

બાફેલા કે બેક કરેલા બટાકા પચવામાં ખૂબ જ સરળ રહે છે.

Published by: gujarati.abplive.com

લીલા કે ફણગાવેલા બટાકા ખાવાનું હંમેશા ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આવા બટાકા ખાવાથી પેટમાં દુખાવો અને ઉબકા આવી શકે.

Published by: gujarati.abplive.com

તકલીફ જણાય તો આહારનો એક રેકોર્ડ રાખવો સારો રહે છે.

Published by: gujarati.abplive.com