શું ટામેટાં ખાવાથી કિડનીમાં સ્ટોન બને છે? શું ટામેટાં ખાવાથી કિડનીમાં સ્ટોન બને છે? કિડનીમાં સ્ટોન થવાના શું છે કારણો શા કારણે વ્યક્તિને પથરીની થાય છે સમસ્યા શું ખરેખર ટામેટાંનું સેવન સ્ટોન કરે છે કિડની સ્ટોન કેલ્શિયમ ઓક્સાલેટના સ્ફટિકોમાંથી બને છે આ વસ્તુ ખાદ્ય પદાર્થમાંથી આવે છ જોકે ટામેટાંમાં ઓક્સાલેટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. ટામેટાં કિડનીને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે કિડનીમાં પથરી બનતા પણ અટકાવે છે. ટામેટાંમાં લાઈકોપીન જોવા મળે છે, જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. લાઇકોપીન કિડનીમાં પથરીનું જોખમ ઘટાડે છે.