મૂળા વિટામિન C અને ફાઈબરથી ભરપૂર સુપરફૂડ છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

લાલ કરતા સફેદ મૂળા પચવામાં વધુ સરળ હોય છે.

Published by: gujarati.abplive.com

વધુ તેલ મસાલાવાળો મૂળાનો સંભારો ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

મૂળાને બાફીને કે હળવા સાંતળીને ખાવાથી ગેસ થતો નથી.

Published by: gujarati.abplive.com

મૂળાનું અથાણું બનાવીને ખાવાથી પાચનશક્તિ સુધરે છે.

Published by: gujarati.abplive.com

સલાડમાં લીંબુ અને આદુ ઉમેરવાથી પેટ ફૂલતું નથી.

Published by: gujarati.abplive.com

સંચળ (કાળું મીઠું) નાખીને ખાવાથી તે જલ્દી પચી જાય છે.

Published by: gujarati.abplive.com

દહીં સાથે મૂળા ખાવાથી પણ આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે.

Published by: gujarati.abplive.com

મૂળા હંમેશા થોડી માત્રામાં અને ધીમે ધીમે ચાવીને ખાવા.

Published by: gujarati.abplive.com