શિયાળામાં તરસ ઓછી લાગવાથી આપણે પાણી ઓછું પીએ છીએ.

Published by: gujarati.abplive.com

આ ભૂલ કિડની અને યુરીનરી સિસ્ટમ માટે ખતરનાક છે.

Published by: gujarati.abplive.com

પાણી ઓછું પીવાથી કિડનીમાં પથરી થવાની શક્યતા વધે છે.

Published by: gujarati.abplive.com

પેશાબ ઘટ્ટ થવાથી UTI (ઇન્ફેક્શન) નો ખતરો પણ રહે છે.

Published by: gujarati.abplive.com

મહિલાઓ, વૃદ્ધો અને ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું.

Published by: gujarati.abplive.com

શિયાળામાં રોજ 2.5 થી 3 લિટર (8-12 ગ્લાસ) પાણી પીવું.

Published by: gujarati.abplive.com

તરસ ન લાગી હોય તો પણ પાણી પીવાની આદત પાડવી.

Published by: gujarati.abplive.com

ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીવું વધુ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

ખોરાકમાં સૂપ અને પ્રવાહી વસ્તુઓનો સમાવેશ કરવો.

Published by: gujarati.abplive.com

પેશાબ રોકી ન રાખવો અને વધુ પડતી ચા કોફી ટાળવી.

Published by: gujarati.abplive.com