હેલ્મેટ પહેરવું સુરક્ષા માટે અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકો માને છે કે હેલ્મેટથી વાળ ખરે છે.

Published by: gujarati.abplive.com

એક્સપર્ટ મુજબ હેલ્મેટથી સીધી ટાલ પડતી નથી.

Published by: gujarati.abplive.com

વાળમાં પરસેવો અને ગંદકી જમા થવાથી નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

ગંદકીને કારણે ખોડો અને ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

હેલ્મેટ પહેરતી વખતે વાળમાં તેલ ન લગાવવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તેલ લગાવવાથી ધૂળ અને બેક્ટેરિયા જલ્દી ચોંટે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે હેર પ્રોડક્ટ્સ લગાવી સવારે વાળ ધોઈ લેવા.

Published by: gujarati.abplive.com

જરૂર મુજબ એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવો.

Published by: gujarati.abplive.com

વાળની સ્વચ્છતા રાખો, પણ હેલ્મેટ પહેરવાનું છોડશો નહીં.

Published by: gujarati.abplive.com