વેઇટ લોસની જર્નિમાં ન કરશો આ 10 મોટી ભૂલ

Published by: gujarati.abplive.com

ડાયટિંગ દરમિયાન મીલ સ્કિપ ન કરો

Published by: gujarati.abplive.com

પ્રોટીન ઓછું લેશો તો નહિ ઘટે વજન

Published by: gujarati.abplive.com

પૂરતું પ્રોટીન ન લેવાથી મસલ્સ લોસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આખો દિવસ ભૂખ્યા રહેવાની ભૂલ ક્યારેય ન કરો.

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી ન પીવાથી મેટાબોલિઝમ ધીમું પડી શકે છે.

Published by: gujarati.abplive.com

માત્ર કાર્ડિયો પર આધાર રાખવાને બદલે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ કરો.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ ન લેવાથી વેઇટ લોસની ગતિ ઘટી શકે છે.

Published by: gujarati.abplive.com

ક્રેશ ડાયટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

રોજ વજન ચેક કરવાથી નિરાશા વધી શકે છે.

Published by: gujarati.abplive.com

જંક ફૂડને ચીટ મીલના નામે વધુ ન ખાઓ.

Published by: gujarati.abplive.com

ધીરજ રાખો, સતત સારી આદતો જ સાચું પરિણામ આપે છે

Published by: gujarati.abplive.com