આજકાલ આંખોની સમસ્યા ખુબ વધી રહી છે



આંખોની સમસ્યાથી બચવા તમે કેટલાક ઘરેવુ ઉપાય કરી શકો છો



આંખો માટે આંમળા અને પાલકનું જ્યુસ ખુબ લાભકારી છે



આમળામાં વિટામિન સી હોય છે



જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



આમળામાં કેરોટીન હોય છે



જે આંખો માટે સારું માનવામાં આવે છે



પાલકમાં વિટામિન A હોય છે



જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે.



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે