નાળિયેર પાણી પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે નાળિયેર પાણી દિવસના કોઈપણ સમયે પી શકાય છે જો કે, સવારે અથવા વર્કઆઉટ પછી તેને પીવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી તમારી પાચન શક્તિ સારી રહે છે તેનાથી તમારી ત્વચા ગ્લો કરે છે તેનાથી તમારા હાડકાં મજબૂત થાય છે નારિયેળ પાણી તણાવ અને ડિપ્રેશન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે નારિયેળ પાણી અપચો અટકાવવામાં મદદ કરે છે હાર્ટબર્નથી રાહત આપે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે