વધારે દૂધની ચા પીવાથી પાચનમાં સમસ્યા થાય છે

Published by: gujarati.abplive.com

તે લોહીમાં બેડ કોલેસ્ટ્રોલને વધારે છે

તેનાથી શરીરમાં ફેટ વધવાનું જોખમ પણ વધે છે

વધારે દૂધની ચા પીવાથી હાડકાં નબળા પડે છે

ચા વધુ ગરમ હોય તો ગળામાં દુઃખાવો થાય છે

નિષ્ણાતો મુજબ, વધારે ચા પીવાથી હ્રદય પર નકારાત્મક પરિણામ થાય છે

દૂધની ચા પીવાથી પેટમાં એસિડિટી વધી શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે