ભારતમાં લોકો સવાર પડતાની સાથે જ ચા કે કોફી પીવે છે

Published by: gujarati.abplive.com

ભારતમાં ચા અને કોફીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે

બાળકોને પણ ચા-કોફી પીવી ગમે છે

માતા-પિતા ઘણીવાર બાળકોને ચા-કોફી પીવડાવે છે

ચા કે કોફી પીવી બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક

કેફીન બાળકો પર વધુ અસર કરે છે

ચા કે કોફીમાં રહેલું કેફીન ઊંઘની આદતોને બગાડી શકે છે

નિષ્ણાતો મતે, કેફીન બાળકની ઊંઘ ઘટાડે છે

જ્યારે બાળકોને પૂરતી ઊંઘનો અભાવ હોય છે

ત્યારે તે તેમના શારીરિક વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.