હીરો સ્પ્લેન્ડર પ્લસ ભારતમાં સૌથી વધુ વેચાતી અને લોકપ્રિય બાઈક્સમાંની એક છે.

Published by: gujarati.abplive.com

ઇંધણ કાર્યક્ષમતા: આ બાઈક તેની શાનદાર ફ્યુઅલ એફિશિયન્સી (Fuel Efficiency) માટે જાણીતી છે.

Published by: gujarati.abplive.com

એન્જિન: તેમાં પાવરફુલ એર-કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર OHC એન્જિન આપવામાં આવ્યું છે.

Published by: gujarati.abplive.com

આ એન્જિન 8,000 rpm પર 5.9 kW નો પાવર જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

Published by: gujarati.abplive.com

વેરિયન્ટ્સ: ભારતીય માર્કેટમાં ગ્રાહકો માટે આ બાઈક કુલ 4 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે.

Published by: gujarati.abplive.com

રંગો: સ્ટાઈલ માટે તેમાં કુલ 7 અલગ-અલગ રંગોના વિકલ્પો આપવામાં આવ્યા છે.

Published by: gujarati.abplive.com

માઈલેજ: કંપનીના દાવા મુજબ, હીરો સ્પ્લેન્ડર પ્લસ એક લિટર પેટ્રોલમાં 61 કિલોમીટરની માઈલેજ આપે છે.

Published by: gujarati.abplive.com

ટાંકી ક્ષમતા: આ બાઈક 9.8 લિટરની ફ્યુઅલ ટેન્ક કેપેસિટી સાથે આવે છે.

Published by: gujarati.abplive.com

રેન્જ: એકવાર ટાંકી ફૂલ કરાવ્યા પછી, આ બાઈકને લગભગ 600 કિલોમીટર સુધી સરળતાથી ચલાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

ઓછું મેન્ટેનન્સ અને વધુ માઈલેજને કારણે તે મધ્યમ વર્ગની સૌથી ફેવરિટ બાઈક છે.

Published by: gujarati.abplive.com