ACના કારણે થાય છે આ સમસ્યા



એસીનો ઉપયોગી જરૂરિયાત બની ગઇ છે



ACના કારણે થાય છે આ સમસ્યા



ગરમીમાં એસીનો ઉપયોગ જરૂરિયાત બની ગઇ છે



કાળઝાળ ગરમીમાં એસી હવે લક્ઝરી નથી



એસીના ઉપયોગના નુકસાન પણ છે



એસીથી, સ્કિન, વાયુમાર્ગમાં મુશ્કેલી થઇ શકે છે



આંખોમાં ડ્રાઇનેસની સમસ્યા થઇ શકે છે



શરદી કફિંગની સમસ્યા પણ થઇ શકે છે



સંક્રામક રોગોનો પ્રસાર એસી વધારે છે



એસીમાં વધુ રહેવાથી ડિહાઇડ્રેઇટ થાય છે સ્કિન



સ્કિન ડ્રાઇ થતાં ખંજવાળની સમસ્યા થઇ શકે છે.