ઉનાળો વધી રહ્યો છે, આવી સ્થિતિમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.



ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી લેવી જોઈએ.



આજકાલ યુવાનોને પણ ડાયાબિટીસ થાય છે



તમે કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી સુગર લેવલને કંટ્રોલ કરી શકો છો.



જેમ કે તમે દરરોજ આ હેલ્ધી જ્યુસ પી શકો છો



સૌથી પહેલા આ લોકોએ એક વાત સમજવી જોઈએ



ડાયાબિટીસના દર્દીઓએ મીઠા ફળોનો રસ ન પીવો



કારેલાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.



વર્ષોથી લોકો આયુર્વેદિક સારવાર માટે કારેલાના રસનો ઉપયોગ કરે છે.



કારેલાનો રસ પીવાથી શુગર કંટ્રોલમાં રહે છે અને પાચનશક્તિ પણ મજબૂત બને છે.