એક દિવસમાં કેટલા ભાત ખાવા જોઈએ ?



દરેક લોકો જમવામાં ભાતને પસંદ કરે છે



વધારે પડતા ભાત ખાવા યોગ્ય નથી



મહિલાઓ એક દિવસમાં 100-150 ગ્રામ ભાત ખાઈ શકે છે



પુરુષો 150-200 ગ્રામ ભાત ખાઈ શકે છે



ડાયાબિટીસના દર્દીઓએ ભાત ઓછા ખાવા જોઈએ



ભાતની સાથે અન્ય વસ્તુઓ પણ ખાવી જોઈએ



ભાત ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)