લાંબા સમય સુધી બેસી રહેવાથી સ્વાસ્થ્યને અનેક ગંભીર નુકસાન થઈ શકે છે.



હેલ્થ એક્સપર્ટના મતે લાંબો સમય બેસી રહેવાની આદત તમને લાંબા સમય સુધી બીમાર કરી શકે છે.



આગળની સ્લાઈડ્સમાં જાણો એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાના ગેરફાયદા



સ્થૂળતા વધી શકે છે



હૃદય રોગનું જોખમ



શારીરિક સમસ્યાઓ થઈ શકે છે



ડાયાબિટીસનું જોખમ રહે છે



મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન થઈ શકે છે



લાંબા સમય સુધી બેસી રહેવાથી ડિપ્રેશન અને તણાવ પણ વધી શકે છે



તેથી આ આદતને બને તેટલી વહેલી તકે બદલવી જોઈએ