કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે છે

કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

કેળા કબજિયાત મટાડવામાં પણ મદદરૂપ છે

રોજિંદા આહારમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ

કેળા બ્લડપ્રેશરને યોગ્ય રાખવામાં મદદ કરે છે

કેળા રોગ પ્રતિકારક શકિતને વધારે છે

કેળામાં વિટામિન B6 નું પ્રમાણ હોય છે

કેળા ખાવાથી શરીરને જરુરી પોષક તત્વો મળે છે

કેળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે

એક કે બેથી વધુ કેળા ન ખાવા જોઇએ