સવારના નાસ્તામાં માખણનો ઉપયોગ ખુબ કરવામાં આવે છે માખણ ખાવાના ઘણા હેલ્થ બેનિફિટ પણ છે માખણમાં લેક્ટોન્સ, ફેટી એસિડ્સ, ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે આ ઉપરાંત, માખણ એ, ઇ, ડી અને કે જેવા વિટામિન્સથી સમૃદ્ધ છે જે ત્વચાનો ગ્લો વધારનાની સાથે વાળને ખરતા ઘટાડે છે. હૃદય અને યકૃતના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે હાડકાની તંદુરસ્તી જાળવી રાખે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે