શરીરની ચરબી ઓછી કરવા માટે લોકો અનેક રીતો અપનાવે છે આ માટે લોકો અનેક પ્રકારની વેટ લોસ સપ્લીમેન્ટ્સ લેતા હોય છે શું તમે જાણો છો આપણા રસોડામાં એવી ચીજો છે જે વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે દરરોજ સવારે એક ચમચી મધ સાથે લસણ ખાવાથી વજન કંન્ટ્રોલ કરવામાં મદદ મળે છે લસણ અને મધ બંન્નેમાં એન્ટ્રી ઓક્સીડન્ટ, એન્ટ્રી બેક્ટીરિયલ હોય છે લસણને મધ સાથે ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ હોય છે. પાચનતંત્ર સુધરે છે ખાલી પેટે મધ અને લસણ ખાવ છો તો કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંન્ટ્રોલમાં રહે છે લોકોમાં હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો