કેળા વિટામિન A, C અને Potassium થી ભરપૂર ફળ છે.

Published by: gujarati.abplive.com

રાત્રે કેળા ખાવાથી સ્વાસ્થ્ય પર ખોટી અસર પડી શકે છે.

Published by: gujarati.abplive.com

કેળા ભારે હોવાથી રાત્રે તે ઝડપથી પચતા નથી.

Published by: gujarati.abplive.com

રાત્રે કેળા ખાવાથી વજન વધવાની શક્યતા વધી જાય છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે કેળા ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

કેળાની તાસીર ઠંડી હોવાથી શરદી-ઉધરસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

એલર્જીની સમસ્યા હોય તો રાત્રે કેળા ખાવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ અનુસાર રાત્રે કેળા ખાવાથી કફ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

કેળા ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના નાસ્તાનો છે.

Published by: gujarati.abplive.com

બનાના શેક પણ સવારે અથવા બપોરે પીવો હિતાવહ છે.

Published by: gujarati.abplive.com