ઉનાળાની ગરમીમાં ગોળ ખાવો એ એક ઉત્તમ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

ગોળમાં આયર્ન અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં ગોળ ખાવાથી પાચનતંત્ર ખૂબ જ સુધરે છે.

Published by: gujarati.abplive.com

ગોળ શરીરમાં પાણીની ખોટ અટકાવી ડિહાઇડ્રેશન બચાવે છે.

Published by: gujarati.abplive.com

ખાંડ કરતા ગોળમાં કેલરી ઓછી હોવાથી વજન ઘટે છે.

Published by: gujarati.abplive.com

ઉનાળામાં ગોળ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

Published by: gujarati.abplive.com

ગોળ ખાધા પછી પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

આ ગરમીમાં ગોળ શરીરને તાત્કાલિક કુદરતી ઊર્જા આપે છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ ગોળ ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે.

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય માટે દિવસમાં 1 નાનો ટુકડો ગોળ ખાવો જ યોગ્ય છે.

Published by: gujarati.abplive.com