એક દિવસમાં કેટલા કપ કોફી પીવી જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: pexels

કોફી પીવી ઘણા લોકોની રોજિંદી આદત હોય છે

Image Source: pexels

પરંતુ શું તમે જાણો છો કે એક દિવસમાં કેટલી કોફી પીવી તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે

Image Source: Pexels

સામાન્ય રીતે સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે દિવસમાં 2 થી 3 કપ કોફી યોગ્ય માત્રા ગણાય છે

Image Source: Pexels

વધુ કેફીન લેવાથી બેચેની ઊંઘમાં તકલીફ અને હૃદયના ધબકારા તેજ થવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

Image Source: Pexels

કેટલાક લોકોને ખાલી પેટે કોફી પીવાથી એસિડિટી અથવા પેટમાં બળતરા થઈ શકે છે

Image Source: pexels

સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને કોફીના પ્રમાણ અંગે ખાસ કાળજી રાખવી જોઈએ

Image Source: Pexels

કોફીમાં વધુ પડતી ખાંડ કે ક્રીમ ઉમેરવાથી તેની કેલરી વધી શકે છે

Image Source: pexels

તેથી કોફી ઓછી ખાંડ સાથે પીવી વધુ સારી છે

Image Source: pexels

કોફી પીઓ પણ વધારે નહીં તમારી તબિયત મુજબ કોફીની માત્રા નક્કી કરો

Image Source: Pexels