શું રાત્રે પણ સનસ્ક્રીન લગાવવી જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: pexels

સનસ્ક્રીનને ત્વચાની સંભાળનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે

Image Source: pexels

તડકામાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે

Image Source: pexels

કારણ કે તે ત્વચાને સૂર્યના હાનિકારક UVA અને UVB કિરણોથી બચાવવામાં મદદ કરે છે

Image Source: pexels

પરંતુ ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન રહે છે કે શું રાત્રે પણ સનસ્ક્રીન લગાવવી જોઈએ

Image Source: pexels

જો તમે રાત્રે ઘરની અંદર હો તો સામાન્ય રીતે રાત્રે સનસ્ક્રીન લગાવવાની જરૂર નથી હોતી

Image Source: pexels

સનસ્ક્રીન મુખ્યત્વે દિવસના સમયે સૂર્યના યુવી કિરણોથી બચાવવા માટે ઉપયોગમાં લેવાય છે

Image Source: pexels

રાતના સમયે સૂર્યના યુવી કિરણો હાજર હોતા નથી

Image Source: pexels

તેથી ઘરની અંદર સૂતા પહેલા સનસ્ક્રીન લગાવવાથી સામાન્ય રીતે કોઈ વધારાનો ફાયદો થતો નથી

Image Source: pexels

રાત્રે ત્વચા ને આરામની જરૂર હોય છે એવામાં પોતાની ત્વચા અનુસાર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકાય

Image Source: pexels