તરબૂચમાં પાણીની માત્રા વધુ હોય છે

Published by: gujarati.abplive.com

કાકડી ખાવાથી શરીર હાઈડ્રેટ રહે છે

અનાનસ પાચન માટે ઉત્તમ ફળ છે

સ્ટ્રોબેરીમાં પણ પાણી અને વિટામિન્સ હોય છે

દાડમ પાચનને સુધારે છે

સંતરૂ શરીરમાં પાણીના સ્તરને જાળવી રાખે છે

કિવીમાં પૂરતું પાણી હોય છે

આ ફળો ગરમીમાં શરીરને ઠંડક આપે છે

નિયમિત ફળો ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે