બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.


આ લીલા શાકભાજી પ્રોટીનનું પાવરહાઉસ માનવામાં આવે છે


તેમાં આયર્ન, પોટેશિયમ, વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે


બ્રોકોલીમાં રહેલા ફાઇબર પાચનમાં મદદ કરે છે


શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરે છે બ્રોકલી


રોગપ્રતિકારક શક્તિ વધારે છે બ્રોકલી


બ્રોકોલી સ્તન અને ગર્ભાશયના કેન્સરને રોકવા માટે અસરકારક છે


બ્રોકલી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે


બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે


અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે