અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેને ખાવાથી કોલેસ્ટ્રોલ તો કંટ્રોલમાં રહે છે જે હ્યદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અંજીરમાં પોટેશિયમ હોય છે આ ખનિજ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે તમારા આહારમાં પલાળેલા અંજીરનો સમાવેશ કરો જેનાથી તમે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકો છો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે