દહીં એ પોષક તત્વોનું પાવરહાઉસ છે, જેનું દરરોજ સેવન કરવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે



તેમાં લેક્ટોબેસિલસ એસપી, લેક્ટોકોકસ એસપી અને સ્ટ્રેપ્ટોકોકસ એસપી જેવા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.



કેટલાક અભ્યાસ અનુસાર, દહીં ખાવાથી આંતરડાની બળતરા, વજનમાં વધારો અને ઇન્સ્યુલિન પ્રતિકારનું જોખમ ઘટાડી શકે છે.



દરરોજ દહીં ખાવાથી પાચનક્રિયામાં સુધારો આવે છે.



હાડકાંના સ્વાસ્થ્યમાં પણ દહીં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.



તે કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર છે, જે મજબૂત હાડકાં માટે જરૂરી તત્વો છે.



દહીં હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.



દહીં ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે



તે હાઈ બ્લડ પ્રેશર ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે



દહીંમાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે, જે બ્લડ શુગર લેવલ ઘટાડે છે.



મોટાભાગના નિષ્ણાતો દરરોજ દહીં ખાવાની સલાહ આપે છે



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો