ચિયા સીડ્સને વજન ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે વધુ લાભ મેળવવા માટે લોકો દરરોજ ચિયા સીડ્સનું પાણી પીવાનું શરૂ કરે છે લાંબા સમય સુધી સતત આમ કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે કયા લોકોએ ચિયા સીડ્સ ન ખાવા જોઈએ? વધુ પડતા ચિયા સીડ્સ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે વધુ પ્રમાણમાં ચિયા સીડ્સ ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે ચિયા સીડ્સનું સેવન ટાળવું જોઈએ કેટલીકવાર લોકોને ચિયા સીડ્સથી એલર્જી થઈ શકે છે સમગ્ર દિવસમાં માત્ર 1-2 ચમચી ચિયા સીડ્સ લો કોઈપણ વસ્તુનું વધુ પ્રમાણમાં સેવન નુકસાનકારક છે