દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક દહીંમાં ઘણા પ્રકારના વિટામિન હોય છે દરરોજ દહીંનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે પાચનની કોઈ સમસ્યા હોઈ તો દરરોજ દહીંનું સેવન કરો દહીંમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની સારી માત્રા હોય છે દહીં તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે દહીંમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે દહીં ખાવાથી વજન કંટ્રોલ કરી શકાય છે દહીંનું સેવન હાર્ટ માટે પણ સારુ છે તમે આજે જ તમારા ડાયેટમાં દહીં સામેલ કરો