કીવીના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે જો તમે દરરોજ કીવીનું સેવન કરશો તો ઘણા ફાયદા થશે આ ફળ ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર છે કીવીમાં વિટામિન C, E અને K હોય છે કીવી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે કીવીનું રક્તકણો વધારવામાં અને એન્ટિઓક્સિડન્ટની માત્રા સુધારવામાં મદદ કરે છે કીવી ખાવાથી ત્વચા ચમકદાર અને સ્વસ્થ બને છે કીવીનું સેવન વાળના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી એક દિવસમાં માત્ર 2 કીવી ખાવાથી ઊર્જા મળે છે તમે આજે જ તમારા ડાયેટમાં કીવી સામેલ કરો