પોપકોર્ન એક હેલ્ધી નાસ્તો છે



ડાયટિંગ કરનાર લોકો માટે ઉતમ છે



પોપકોર્ન ખાવાના અનેક ફાયદા છે



જો કે આ રીતે ખાશો તો નુકસાન થશે



સિમ્પલ રીતે પોર્પકોર્ન ફ્રાય કરવો હિતાવહ છે



બટર ઓયલ કે મસાલા પોપકોર્નનું સેવન હેલ્ધી નથી



જુદી જુદી ફ્લેવરના પોપકોર્ન અવોઇડ કરો



આ પોપકોર્નનું સેવન હેલ્ધી નથી



કૈરમેલ પોપકોર્ન પણ હેલ્થ માટે સારા નથી