કમરદર્દ આજકાલ સામાન્ય સમસ્યા છે કમરનો દુખાવો હવે નાની ઉંમરમાં પણ જોવા મળે છે તેના મુખ્ય કારણો કોમ્પ્યુટર પર કલાકો સુધી બેસવું છે ખોટી રીતે બેસવુ, ઉંચી એડીના સેન્ડલ પહેરવા પણ એક કારણ છે સતત એક પોઝીશનમાં બેસીને કામ ન કરો વધુ પડતા સોફ્ટ ગાદલા પર ન સુવો કમરના દુખાવાને દૂર કરવા વ્યાયામ કરો અજમાનું સેવન કરો તે કમર દુખાવામાં રાહત આપશે ગરમ પાણીના શેક કરી શકો છો જો દુખાવો વધારે હોય તો ડૉક્ટરની સલાહ લો