અખરોટના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે



અખરોટ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે



આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે



તેમાં ઓમેગા-3 ફેટી એસિડનું પ્રમાણ વધુ હોય છે



હૃદય સંબંધિત બીમારીઓથી બચવામાં ખૂબ જ મદદરૂપ



અખરોટ એન્ટી-ઓક્સિડન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે



પાચનની સાથે-સાથે વજન ઘટાડવામાં પણ મદદગાર



ડાયાબિટીસથી બચવામાં પણ મદદ કરે છે



અખરોટમાં વિટામિન E જોવા મળે છે



દરરોજ તમે અખરોટનું સેવન કરશો તો ઘણા ફાયદા થશે