દરેક લોકો ઈચ્છે છે તે તેમની ત્વચા સ્વચ્છ અને ચમકદાર રહે



તમે કેટલાક ઘરેલુ ઉપાયથી ત્વચા સંબંધી રોગોથી બચી શકો છે



ત્વચાની નિયમિત સફાઈ બેક્ટેરિયા અને ગંદકીને અટકાવે છે



તડકામાં જતા પહેલા સનસ્ક્રીન લગાવો



ફળો, શાકભાજી અને પોષક તત્વોથી ભરપૂર આહાર ત્વચાને સ્વસ્થ રાખે છે



ત્વચાના પ્રકાર અનુસાર સ્કીન કેર પ્રોડક્ટની પસંદગી કરો



વ્યાયામ રક્ત પરિભ્રમણ અને ત્વચા આરોગ્ય સુધારે છે



ત્વચારોગ નિષ્ણાત પાસે સમયાંતરે તપાસ કરાવો



યોગ, ધ્યાન અને કસરત તણાવ ઘટાડવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે