અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે અંજીરમાં વિટામીન A સૌથી વધારે પ્રમાણમાં હોય છે અંજીરમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયામાં મદદ કરે છે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છૂટકારો મળી શકે છે અંજીરના સેવનથી સુકી ખાંસીની સમસ્યા પણ દૂર થઇ જાય છે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અંજીર આપણને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે જો તમે તેને દૂધમાં ભેળવીને ખાશો તો તેના ફાયદાઓ વધી જાય છે અંજીર એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર છે