આજકાલ માનસિક તણાવ સામાન્ય સમસ્યા છે

Published by: gujarati.abplive.com

રોજ ધ્યાન કરવાથી સ્ટ્રેસમાં ઘટાડો થાય છે

પૂરતી ઊંઘ મનને શાંત રાખવામાં મદદ કરી શકે છે

મનપસંદ કામમાં સમય વિતાવવો જોઈએ

હમેશા સકારાત્મક વિચાર રાખવા જોઈએ

નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ

રાત્રે પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવો

નિયમિત કસરતથી તણાવ ઘટાડવામાં મદદ થાય છે

કામ અને આરામ વચ્ચે સંતુલન રાખવું જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે