છાતીમાં દુખાવો થવો

Published by: gujarati.abplive.com

શ્વાસ લેવામાં તકલીફ થવી

સતત ચક્કર આવવા

અચાનક વધારે પરસેવો આવવો

ઉલટી જેવી થવું

શરીરમાં અસામાન્ય થાક લાગવો

હૃદયના ધબકારા વધવા

હાંફ ચઢવી

જડબામાં સતત દુખાવો થવો

ત્વચાના રંગમાં અચાનક ફેરફાર થવો

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે