નિયમિત કસરત કરવી

Published by: gujarati.abplive.com

સવારે હુંફાળું પાણી પીવું

તાજા ફળો અને શાકભાજી ખાવા

જંક ફૂડ ખાવું ટાળવું જોઈએ

દિવસભરમાં પૂરતું પાણી પીવું જોઈએ

સંતુલિત ડાયટ લેવું જરૂરી હોય છે

વજન ઘટાડવામાં ગ્રીન ટી મદદરૂપ છે

સમયસર ઊંઘ લેવી જોઈએ

મીઠાઈનું સેવન ઓછું કરવું

યોગ અને પ્રાણાયામ કરવા

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે