મજબૂત શરીર બનાવવા યોગ્ય આહાર લેવો ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીન સ્નાયુઓ અને આંતરિક અંગોને મજબૂત બનાવે છે.

Published by: gujarati.abplive.com

આ તત્વ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીન મુખ્યત્વે પ્લાન્ટ અને એનિમલ સોર્સમાંથી મળે છે.

Published by: gujarati.abplive.com

1 આખા બોઈલ ઈંડામાંથી આશરે 6 ગ્રામ પ્રોટીન મળે છે.

Published by: gujarati.abplive.com

1 કપ એટલે કે 150 ગ્રામ પનીરમાં 21 ગ્રામ પ્રોટીન હોય છે.

Published by: gujarati.abplive.com

પનીરમાં કેલ્શિયમ અને વિટામિન D જેવા તત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

ઈંડાને સલાડ, સેન્ડવિચ કે બ્રેડ સાથે ખાઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

પનીરને શાક, ભુર્જી, ટિક્કા કે સલાડમાં લઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

બંને વસ્તુઓ શરીરને હેલ્ધી રાખવા માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com