કોફીનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે

વધુ કોફીહૃદયના સ્વાસ્થ્ય પર અસર કરી શકે

કોફીમાં રહેલું કેફીન વધુ લેવાથી ઊંઘ ન આવવી અને બેચેની થઈ શકે છે

વધુ કોફી પીવાથી હૃદયના ધબકારા વધી શકે છે

આ સિવાય ગભરામણનો અનુભવ થઈ શકે છે

કોફીનું વધુ સેવન પેટમાં એસિડિટી, ગેસ અને અપચાની સમસ્યા વધારી શકે છે

વધુ કેફીન તણાવ અને ચિંતાના લક્ષણોમાં વધારો કરી શકે

શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન) થવાનું જોખમ વધી શકે છે

સાંજ કે રાત્રે વધુ કોફી પીવાથી ઊંઘની ગુણવત્તા ખરાબ થઈ શકે

વધુ કોફી પીવાથી કેટલાક લોકોમાં માથાનો દુખાવો અથવા ચક્કર આવવાની ફરિયાદ