ટામેટાંમાં વિટામિન સી અને ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે



કાચા ટામેટા ખાવાથી શરીરને મલ્ટિ ન્યુટ્રિઅન્ટ્સ મળે છે.



ટામેટામાં લાઈકોપીન હોય છે જે હૃદયની બીમારીઓને દૂર રાખે છે.



ટામેટાંમાં જોવા મળતું લાઈકોપીન ઈન્સ્યુલિનના કાર્યમાં સુધારો કરે છે.



તેથી ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ 1 કાચું ટામેટું ખાવું જોઈએ.



વિટામિન સીથી ભરપૂર ટામેટા રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



ટામેટામાં ફાયબર હોય છે જે પેટ અને પાચનને સ્વસ્થ રાખે છે.



ટામેટા ત્વચાને ચમકદાર અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે



દરરોજ ટામેટાં ખાવાથી આંતરડાની તંદુરસ્તી સુધરે છે અને વજન ઓછું થાય છે.